અંકલેશ્વર: દીવા ગામની સીમમાંથી મગર પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો હાશકારો
અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમમાં મગર નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા આ અંગે સરપંચ અઝીમા માંજરાને જાણ કરવામાં આવી હતી.
અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમમાં મગર નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા આ અંગે સરપંચ અઝીમા માંજરાને જાણ કરવામાં આવી હતી.
ભરૂચ શહેરના નવા તવરા નજીક આવેલી માતૃછાયા બંગ્લોઝ સોસાયટી વિસ્તારમાં એક કપિરાજને પગમાં ઈજા થતાં તે એક મકાન પાસે બેસી રહ્યો હતો.
ભરૂચના આમોદ તાલુકાના મંજુલા ગામમાં ગત રાત્રિ દરમિયાન મગર પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો.મંજુલા ગામની આસપાસ છેલ્લા કેટલાક દિવસોથી મગર દેખાતો હોવાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર નજીક સિમ વિસ્તારમાં સિંહબાળમાં ભેદી રોગચાળાની આશંકાને લઈ વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર વાલિયા નેત્રંગ અને ઝઘડિયા બાદ હવે શહેરી વિસ્તાર નજીક આવેલા ગામોમાં પણ દીપડાના આંટાફેરા વધ્યા છે.
અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ગ્રામજનોને રજૂઆતના આધારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું
ભરૂચના આમોદ વન વિભાગના કર્મીઓએ ગતરોજ સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પુરવામાં આવ્યો હતો.