ભરૂચ ભરૂચ: નેત્રંગ પંથકમાં 4 જ કલાકમાં 5.5 ઇંચ વરસાદ, નદી-નાળા છલકાયા ભરૂચના નેત્રંગ પંથકમાં માત્ર ચાર જ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે By Connect Gujarat 15 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: સમા વિસ્તારમાં કેનાલ પર લાગવાયેલ સોલાર પેનલ સાફ કરતા યુવાન ડૂબ્યો,શોધખોળ શરૂ કરાય એક પણ સેફ્ટીના સાધન આપવામાં આવ્યા નથી. By Connect Gujarat 20 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : ડુંગરી ઈંગોરાળા ગામે બનેલી કેનાલમાં છેલ્લા 20 વર્ષથી પાણી નહીં આવતા બની શોભાના ગાઠીયા સમાન..! ધારી તાલુકાના ડુંગરી ઈંગોરાળા ગામ નજીક સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇ માટે બનાવવામાં આવેલી કેનાલો છેલ્લા 20 વર્ષથી શોભાના ગાઠીયા સમાન બની છે. By Connect Gujarat 21 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : માત્ર રૂ. 1500ની લેતીદેતીમાં ખેલાયો ખૂની ખેલ, પાદરા-સોખાડા કેનાલ નજીક 5 લોકોના હુમલામાં યુવકનું મોત પાદરા તાલુકાના સોખાડા કેનાલ નજીક માત્ર 1500 રૂપિયાની લેવડદેવડમાં 5 લોકોએ હુમલો કરી માર મારતા એક યુવકનું મોત નીપજ્યું હતું. By Connect Gujarat 18 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આમોદના નવા દાદાપોર ગામે કેનાલનું પાણી ફરી વળ્યું, નહેર નિગમની બેદરકારીનો ગ્રામજનો દ્વારા આક્ષેપ..! આમોદ તાલુકાના નવા દાદાપોર ગામ નજીકથી પસાર થતી કેનાલનું પાણી ગામમાં ફરી વળતાં ગ્રામજનોને હાલકી વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 13 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : અરજણસર ગામે કેનાલ ઓવર ફ્લો થતાં ફરી વળ્યું ખેતરોમાં પાણી, પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ભીતિ..! પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામે કેનાલ ઓવર ફ્લો થતાં પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 03 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસરના વેડચ નજીક નહેરમાં હાથ-પગ ધોવા ઉતરેલા વડોદરાના યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત... જંબુસર તાલુકાના વેડચ ગામ ખાતે નર્મદા નહેરમાં પગ ધોવા જતા પગ લપસી જઈ પાણીમાં ગરકાવ થયેલા વડોદરાના યુવાનનું મોત નીપજ્યું હતું. By Connect Gujarat 28 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : રાધનપુરના સુરકા ગામે નર્મદા નિગમની કેનાલમાં યોગ્ય સાફ-સફાઈ ન થતાં ખેડૂતો પરેશાન... રાધનપુર તાલુકાના સુરકા ગામ ખાતે નર્મદા નિગમની ગંભીર બેદરકારી સામે આવતા ખેડૂતોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 06 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ માતાને ટિફિન આપી ઘરે પરત ફરે તે પહેલાજ ભરૂચના હિંગલ્લા ગામના યુવાનને કાળ ભરખી ગયો હિંગલ્લા ગામના યુવકનું પગુથણ નજીકની નહેરમાં હાથપગ ધોવા જતા પગ લપસી જતા નહેરના પાણીમાં ગરકાવ થઈ જતા મોતને ભેટ્યો By Connect Gujarat 02 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn