સુરતસુરત : વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ લગાવીને ફરતા વાહનચાલકો ચેતજો સુરત શહેર તથા જિલ્લાના વધતાં અકસ્માતોને નિવારવા પોલીસ દ્વારા વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. By Connect Gujarat Desk 29 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાકરજણ ટોલ પ્લાઝાના દરમાં વધારો ,કાર ચાલકોએ ટ્રીપના રૂ.155 ચૂકવવા પડશે વડોદરાથી ભરૂચ જવા માટે નેશનલ હાઇવે નંબર 48નો ઉપયોગ કરતા વાહન ચાલકો ઉપર ટોલનો માર વધ્યો છે. કરજણ ટોલનાકા ખાતે આજથી અંદાજે 50 ટકાથી વધુ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 25 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: કપુરાઈ ચોકડી પર ટ્રક નીચે કાર દબાઈ જતા સેન્ડવીચ બની,કારમાં સવાર ચાર લોકોનો ચમત્કારિક બચાવ વડોદરાની કપુરાઈ ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.કાર પર ટ્રક ચડી જતા દુર્ઘટના સર્જાઈ હતી.આ ઘટનામાં કાર સેન્ડવીચ બની ગઈ હતી. By Connect Gujarat Desk 24 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજૂનાગઢ: 2 કારના કાચ તૂટ્યા,ચોર કારમાંથી રૂપિયા 4.25 લાખની ચોરી કરીને ફરાર જૂનાગઢમાં ભરચક વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ પાર્ક કરેલી બે કારના કાચ તોડીને રૂપિયા 4 લાખ 25 હજારની ચોરીને અંજામ આપ્યો હતો.સર્જાયેલી ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી. By Connect Gujarat Desk 22 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ગાર્ડનસિટીમાં પાડોશીઓની તકરારમાં 2 મહિલાઓએ કાર ફૂંકી મારી, CCTV ફુટેજ બહાર આવ્યા અંકલેશ્વરની ગાર્ડન સીટીમાં પાડોશીઓની તકરારમાં મામલો બીચકયો હતો જેમાં 2 મહિલાઓએ મળી કારને ફૂકી મરાતા પોલીસ દોડતી થઇ હતી. By Connect Gujarat Desk 21 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વાગરાના ભેરસમ ગામ નજીક પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીએ 27 દિવસ બાદ સરેન્ડર કર્યું ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ફરાર થયાના 27 દિવસ બાદ આખરે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો હતો. By Connect Gujarat Desk 20 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : અધેવાડા નજીકથી પસાર થઈ રહેલી કારમાં અચાનક આગ, ચાલકનો બચાવ ભાવનગરના અધેવાડા નજીક પસાર થઈ રહેલી કારમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાઈટર સાથે સ્ટાફે દોડી જઈ આગ પર પાણીનો છંટકાવ By Connect Gujarat Desk 12 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ખેડૂતે પોતાની કારને વાજતે ગાજતે આપી સમાધિ અમરેલી જિલ્લા માંથી આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.અત્યાર સુધી લોકોએ સંતો, મહંતો, તેમજ અન્ય મહાપુરૂષોની,અને શ્વાનની સમાધિ વિશે જાણ્યું હશે. By Connect Gujarat Desk 08 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજૂનાગઢ: સક્કરબાગ ઝૂના પાર્કિંગ માંથી કારનો કાચ તોડીને રૂપિયા તેમજ દાગીનાની ચોરીથી ચકચાર જૂનાગઢના સક્કરબાગ ઝૂની મુલાકત માટે મોરબીથી વજેસિંહ જાડેજા પરિવારજનો સાથે આવ્યા હતા,અને પોતાની કાર ઝૂના પાર્કિંગમાં પાર્ક કરી હતી, By Connect Gujarat Desk 07 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn