ગુજરાતજૂનાગઢ: સક્કરબાગ ઝૂના પાર્કિંગ માંથી કારનો કાચ તોડીને રૂપિયા તેમજ દાગીનાની ચોરીથી ચકચાર જૂનાગઢના સક્કરબાગ ઝૂની મુલાકત માટે મોરબીથી વજેસિંહ જાડેજા પરિવારજનો સાથે આવ્યા હતા,અને પોતાની કાર ઝૂના પાર્કિંગમાં પાર્ક કરી હતી, By Connect Gujarat Desk 07 Nov 2024 18:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: રાંઢીયા ગામે એક જ પરિવારના ચાર બાળકોના કારમાં ગૂંગળાઈ જવાથી રહસ્યમય મોતથી અરેરાટી વ્યાપી અમરેલી જિલ્લાના રાંઢીયા ગામે ખેત મજૂરી કરતા પરિવારના ચાર માસૂમ બાળકો કારમાં રમતા હતા, જોકે કારનો દરવાજો લોક થઈ જતા તમામ બાળકોના શ્વાસ રૂંધાવાના કારણે કરુણ મોત નિપજ્યા હતા. By Connect Gujarat Desk 04 Nov 2024 15:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પોલીસને જોઈ ભાગવા જતા બુટલેગરની કારને નડ્યો અકસ્માત,કારમાંથી મળ્યો લાખોનો વિદેશી દારૂ ભરૂચની સાયખા જીઆઇડીસી નજીક વિદેશી દારૂ ભરેલ કાર પલટી જતા અંદરથી રૂ.1.29 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસને જોઈ ભાગવા જતા બુટલેગરની કારને અકસ્માત નડ્યો હતો By Connect Gujarat Desk 22 Oct 2024 12:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: મહાવીર ટર્નિંગ નજીક બેકાબુ કારચાલકે બાઈક અને મોપેડ ચાલકને ઉડાડયા, બન્ને સારવાર હેઠળ અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે બેકાબુ કાર ચાલકે બાઈક અને મોપેડ ચાલકને ટક્કર મારતા બે યુવાનોની ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા By Connect Gujarat Desk 18 Oct 2024 15:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:વાલિયા નજીક નોકરીએ જતા યુવાનને ચોર સમજી માર મરાયો,કારમાં પણ તોડફોડ ભરૂચના વાલિયાના સોડગામથી દેસાડને જોડતા માર્ગ પરથી પસાર થતાં યુવાનનર ચોર સમજીને લોકોએ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ યુવાનની કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી By Connect Gujarat Desk 03 Oct 2024 12:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ: હારીજ ચાણસ્મા હાઇવે પર ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત,બેના મોત અને 7 થયા ઇજાગ્રસ્ત પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઇવે પર ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા, By Connect Gujarat Desk 01 Oct 2024 18:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદસાબરકાંઠા: કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 7 લોકોના મોત, કારનું પતરું કાપી મૃતદેહ બહાર કઢાયા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ટ્રેલર-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના 7 લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા By Connect Gujarat Desk 25 Sep 2024 11:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજૂનાગઢમાં કારમાં આગ લાગતા નાસભાગ, પાલિકાની આગ બુઝાવવાની કળાથી આશ્ચર્ય જૂનાગઢના માણાવદરમાં મારૂતિ સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી જતા નાસભાગ મચી ગઈ હતી,જોકે ભડકે બળતી કાર પર ફાયરબ્રિગેડના અભાવને કારણે નગરપાલિકા દ્વારા પાણીનો મારો ચલાવવા માટેની પદ્ધતિ ચર્ચાનો વિષય બન્યો હતો. By Connect Gujarat Desk 20 Sep 2024 17:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: પોલીસ પ્લેટવાળી કારમાં દારૂની મહેફિલ, કારનાં દલાલોએ પોલીસના નામનો કર્યો ખોટો ઉપયોગ સુરતના સરથાણા વાલક પાટીયા પાસે પોલીસ પ્લેટવાળી કારમાં બે શખ્સો દારૂની મહેફિલ માણતાં ઝડપાઇ ગયા હતા,વધુમાં હોટલમાં નાસ્તો કર્યા બાદ પોલીસ હોવાનું જણાવી પૈસા પણ ન ચુકવતા મામલો બિચક્યો હતો. By Connect Gujarat Desk 20 Sep 2024 15:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn