સુરત સુરત : ગુટખાની પિચકારી મારતા લોકો થઈ જાઓ સાવધાન, બેફામ થૂકનારાઓને કોર્ટ સુધી ઘસડી જવાશે..! સુરત શહેરમાં બ્રિજ અને ડિવાઈડરો પર ગુટખાની પિચકારી મારતા લોકો સામે હવે પાલિકા દંડનીય કાર્યવાહી કરવા જઈ રહી છે By Connect Gujarat 11 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ હવે, અંકલેશ્વરમાં રખડતાં ઢોરનો હુમલો પશુપાલકોને ખવડાવી શકે છે પોલીસ સ્ટેશન ધક્કા..! રખડતા ઢોર દ્વારા રાહદારીઓ પર હુમલાને લઈ હાઈકોર્ટે કડક વલણ અપનાવતા જ રાજ્યમાં રખડતા ઢોર સામે લાગતા વળગતા સ્થાનિક એજન્સીઓ દ્વારા પગલાં લેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 08 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન મધરાતે એલ્વિશ યાદવ કાફલા સાથે નોઈડા પોલીસ સ્ટેશન પહોંચ્યો, ત્રણ કલાક સુધી આપ્યો જવાબ..! બિગ બોસ OTT-2 વિજેતા એલ્વિશ યાદવ, જેના પર રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરવાનો આરોપ છે, By Connect Gujarat 08 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: વ્યાજખોરોએ 3.66 કરોડ વસૂલ્યા બાદ આપ્યો ત્રાસ, ત્રિપુટીએ ખેડૂત પરિવારની મોરા ગામની જમીન પણ લખાવી લીધી સુરતના વાંસવા ગામના ખેડૂત પરિવાર પાસેથી 3.66 કરોડ વસૂલી લીધા બાદ મોરા ગામની જમીન લખાવી લેવામાં આવી હતી By Connect Gujarat 06 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : હાર્ટ એટેકથી મોત થવાનો સીલસીલો યથાવત, વધુ 2 લોકોના મોત નિપજતા સન્નાટો... રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવ વધી રહ્યા છે. ખાસ કરીને નાની ઉંમરે હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે, By Connect Gujarat 31 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પૂર્વ IAS પ્રદીપ શર્માની વધુ એક કેસમાં ધરપકડ, જમીન બિનખેતી કરવાનો આરોપ..... By Connect Gujarat 23 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : બનેવી એ જ સાળાની પત્નીને પતાવી દીધી, ગર્ભવતી મહિલાની હત્યા કરનાર હત્યારાની ધરપકડ... આહવા તાલુકાના ગોંડલવિહીર ગામે ગર્ભવતી મહિલાની હત્યા કરનાર બનેવીની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 20 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ધાંગધ્રાના રાજકમલ ચોક નજીક 18 વર્ષીય યુવકની જાહેરમાં હત્યા, પોલીસ તપાસ શરૂ... સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના રાજકમલ ચોક નજીક 18 વર્ષના યુવાનની જાહેરમાં થયેલી હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 16 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદમાં સર્જાયો હિટ એન્ડ રનનો બનાવ, કચરાની ગાડીએ બાઇક ચાલકને અડફેટે લેતા બાઇકચાલકનું મોત. કોર્પોરેશનના કચરાની ગાડીએ બાઈકચાલક યુવકને અડફેટ લેતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. By Connect Gujarat 14 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn