જૂનાગઢ: સક્કરબાગ ઝૂના પાર્કિંગ માંથી કારનો કાચ તોડીને રૂપિયા તેમજ દાગીનાની ચોરીથી ચકચાર
જૂનાગઢના સક્કરબાગ ઝૂની મુલાકત માટે મોરબીથી વજેસિંહ જાડેજા પરિવારજનો સાથે આવ્યા હતા,અને પોતાની કાર ઝૂના પાર્કિંગમાં પાર્ક કરી હતી,
જૂનાગઢના સક્કરબાગ ઝૂની મુલાકત માટે મોરબીથી વજેસિંહ જાડેજા પરિવારજનો સાથે આવ્યા હતા,અને પોતાની કાર ઝૂના પાર્કિંગમાં પાર્ક કરી હતી,
ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલ બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ નજીકની માવલ ચેકપોસ્ટ પર રૂ.સાત કરોડથી વધુ કેસ સાથે પોલીસે મહેસાણાના બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કારના બન્ને શોરૂમ બહાર સિક્યુરિટી હોવા છતાં શોરૂમમાંથી ચોરી થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
ભરૂચ રેલ્વે પોલીસે ચેકીંગ દરમિયાન દાહોદના એક વ્યક્તિને રૂપિયા 27 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે વેપારીની અયકાયત કરી વધુ તપાસ શરૂ કરી
ભરૂચના વાગરમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલ એટીએમને તસ્કરોએ આખેઆખું ઉપાડી જઈ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.
સાંતલપુર તાલુકાના બામરોલી ગામ ખાતે કાચા મકાનમાં આગ ફાટી નીકળતા મકાનમાં રહેલ રોકડ રકમ સહિત દાગીના બળીને ખાખ થઈ ગયા હતા.
ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવનાર 3 શખ્સોની એ’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.