પાટણ : ખેડૂતો-પશુપાલકો પાસેથી પશુ ખરીદી કરી છેતરપિંડી કરતી ટોળકી સક્રિય બની...
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામના પશુપાલક સાથે ભેંસો વેચાણથી લઈ ખોટા ચેક આપી છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામના પશુપાલક સાથે ભેંસો વેચાણથી લઈ ખોટા ચેક આપી છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ગણદેવી તાલુકામાં વર્ષોનો પ્રાણપ્રશ્ન બનેલ રખડતા ઢોરો શહેરીજનો માટે આફત બન્યો છે. આ સાથે જ બીલીમોરા શહેરમાં પણ રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે.
મનપા દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાંથી રખડતાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં રખડતા ઢોરના કારણે એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોર પર નિયંત્રણ માટે મ્યુનિ. દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મધુમતી ખાડીના નાળા પાસેથી પશુ ભરેલ ટ્રકને ઝડપી પાડી તમામ પશુઓને મુક્ત કરાવી ચાલક સહીત બે ઇસમોને ઝડપી પાડ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા પશુ પાલકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.