વડોદરા : કરજણના ભરથાણા ટોલનાકા નજીકથી રૂ. 23 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ...
મળતી માહિતી અનુસાર, વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસનો સ્ટાફ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.
મળતી માહિતી અનુસાર, વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસનો સ્ટાફ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.
સુરેન્દ્રનગર પોલીસે ચેઇન સ્નેચિંગના ગુનામાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભાવનગર શહેરમાં અલગ અલગ સ્થળેથી 8 જેટલી ઇલેક્ટ્રીક બાઇક ચોરી કરનાર ઇસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારી શહેરની પુષ્પમ વિહાર સોસાયટીમાં અજાણ્યા ઈસમ મકાન બહાર રહેલા બુટ-ચંપલની ચોરી કરતાં CCTV કેમેરામાં કેદ થયો હતો.
અમદાવાદ શહેરના કણભા વિસ્તારમાંથી હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં સૌથી મોટો ખુલાસો થતાં પોલીસને મોટી સફળતા મળી છે.
દર્પણ સિનેમા રોડ પર આવેલ લોયન્સ ગ્રૃપ ફાઈનાન્સ રીકવરી ઓફિસમાં આઈ.પી.એલ.ક્રિકેટ મેચનો જુગાર સટ્ટો રમાતો હોવાની દાહોદ બી. ડિવીઝન પોલીસને બાતમી મળી હતી.
ગીર સોમનાથ જીલ્લામાં સુત્રાપાડામા આવેલી કેમિકલ કમ્પનીના કોલસાની ચોરીને અંજામ આપતા ત્રણ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.