ભાવનગર:વરતેજ પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, ટેન્કરના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ
ભાવનગરની વરટેજ પોલીસે વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડી ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભાવનગરની વરટેજ પોલીસે વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડી ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
વડોદરામાં બ્રાંડેડ કંપનીઓના નામે બનાવટી ઓઇલ બનાવતી મીની ફેક્ટરી પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા
ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તરમાં દારૂની હેરાફેરી કરતી બે મહિલાઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
શહેર એ ડિવિઝન પોલીસે નોબરિયા સ્કૂલ પાસે બાલાની ચાલમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે પ્રેમી સાથે કામલીલામાં મગ્ન પત્નીને પતિએ રંગે હાથ ઝડપી પાડી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે નવી નગરીમાં જુગાર રમતા 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર સાથે એક આરોપીને રૂ.15.89 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો