સુરત : રૂ. 15 લાખના હીરાની ઉઠાંતરી કરી અજાણ્યો ઈસમ ફરાર, CCTVમાં થઈ કરતૂત કેદ...
મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઠાકોર દ્વાર સોસાયટીમાં હીરાની ઓફિસમાં ચોરી થવાની ઘટના સામે આવી છે
મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઠાકોર દ્વાર સોસાયટીમાં હીરાની ઓફિસમાં ચોરી થવાની ઘટના સામે આવી છે
પૂરપાટ ઝડપે જઈ રહેલો ટ્રક કરજણ ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગયો
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર ગુપ્તી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ
શહેરના અડાજણ વિસ્તારમાં બિલ્ડિંગની લીફ્ટમાં 27 વર્ષીય યુવકે 15 વર્ષીય કિશોરી સાથે અશ્લીલ હરકતો કરી હોવાની ગંભીર ઘટના સામે આવી છે
વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 1 ઉપર એક અજાણ્યા આધેડે આવી રહેલી ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના રેલવેના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી. આ બનાવ અંગે રેલવે પોલીસે ગુણો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા. 13 ઓગષ્ટના રોજ રાત્રિના સમયે ભાવનગરના વલ્લભીપુર-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો.