નશામાં ધૂત મિલિંદ ગાબાએ T-Series ઓફિસમાં મચાવ્યો હંગામો
ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાંથી અવારનવાર સ્ટાર્સના એકબીજા સાથે લડાઈ અને દલીલબાજીના અહેવાલો આવતા હોય છે, જે વાયરલ થતા વાર નથી લાગતી.
ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાંથી અવારનવાર સ્ટાર્સના એકબીજા સાથે લડાઈ અને દલીલબાજીના અહેવાલો આવતા હોય છે, જે વાયરલ થતા વાર નથી લાગતી.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોટી શાક માર્કેટમાં ગઠિયાઓ મોબાઇલની ઉઠાં કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે
વલસાડ જિલ્લાના વાપી શહેરના ડુંગરા વિસ્તારમાં ધોળે દિવસે મહિલા પાસેથી સોના-ચાંદીના દાગીનાની લૂંટની ઘટના બની હતી, ત્યારે બન્ને લૂંટારુઓ CCTV કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે. બીલીમોરા સ્ટેશન રોડ વિસ્તારમાં આખલા બાખડતા CCTV કેમેરામાં કેદ થયા હતા.
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલ બાયપાસ રોડ પરથી એક દંપતી બુલેટ પર પસાર થઈ રહ્યું હતું, ત્યારે રખડતાં ઢોરે બુલેટ પર સવાર દંપતીને અડફેટે લેવા દોટ લગાવી હતી.
જિલ્લાના ઉના શહેરમાં કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા દુકાન બહાર સૂતેલા એક વૃદ્ધ ઉપર કાર ફળી વળી હતી.
ભરૂચના એપીએમસી માર્કેટ સામે આવેલ પેટ્રોલ પંપમાં સીએનજી ફીલર તરીકે ફરજ બજવતા અનીશભાઇ રસીદભાઈ પટેલ નોકરી પર હાજર હતા.
નવસારી શહેરના છાપરા રોડ પર સિલ્વર પામ ફ્લેટમાંથી રૂ. 2.81 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.