ભરૂચ : વિશ્વના પ્રથમ એન્જિનિયર ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની ઉજવણી
દેવોના એન્જિનિયર તરીકે જાણીતા ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની ભરૂચ શહેર તથા જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી.
દેવોના એન્જિનિયર તરીકે જાણીતા ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની ભરૂચ શહેર તથા જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના પુર્વ અધ્યક્ષ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિના અવસરે અંકલેશ્વરમાં આગેવાનો તથા કાર્યકરોએ શ્રધ્ધાંજલિ આપી હતી.
સમગ્ર ગુજરાતમાં 10 કરોડ અને ભરૂચ જિલ્લામાં 27 લાખથી વધુ વેક્સિનના ડોઝ નાગરિકોને અપાય ચૂક્યા છે
વિશ્વ ગાયત્રી મંદિર-ઝાડેશ્વર ખાતે નર્મદા જયંતીની ઉજવણી, દાંડિયા બજાર-નર્મદા માતા મંદિરે યોજાયા ધાર્મિક કાર્યક્રમ
આજે ભારતનો 73મો ગણતંત્ર દિવસ છે, ત્યારે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાના 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આજે સમગ્ર દેશમાં 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે