અમદાવાદ : "ગણપતિ બાપ્પા મોરિયા"ના નાદ સાથે વાતાવરણ ગુંજ્યું, ભક્તિમય માહોલમાં શ્રીજીનું સ્થાપન
રાજ્યભરમાં આજરોજ ગણેશોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે ગણેશ ચતુર્થીએ ઠેર-ઠેર વિધ્નહર્તાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે.
રાજ્યભરમાં આજરોજ ગણેશોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે ગણેશ ચતુર્થીએ ઠેર-ઠેર વિધ્નહર્તાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે.
શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યોજાયેલ શિવ મહોત્સવ દરમ્યાન ઋષિકુમારોએ બનાવેલા સવાલક્ષ પાર્થિવેશ્વર અનુષ્ઠાનનું સમાપન
ભરૂચ શહેરમાં વસતા ભોઇ, ખારવા અને વાલ્મિકી સમાજ દ્વારા આજે દશમના દિવસે છડી ઝુલાવી છડી ઉત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદના 59માં સ્થાપના દિનની ઉજવણી, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ રહ્યા ઉપસ્થિત
આજે શ્રાવણ સુદ આઠમના રોજ જન્માષ્ટમીના પર્વની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે
જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની જંબુસર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેળક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કર્યું હતું