અંકલેશ્વરમાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી અંતર્ગત યોગ ક્લાસમાં સામૂહિક નવકાર જાપ કરવામાં આવ્યો
અંકલેશ્વરમાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આજના આ પ્રસંગે 105 દેશોમાં સામૂહિક નવકાર જાપનું આયોજન થયું હતું.
અંકલેશ્વરમાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આજના આ પ્રસંગે 105 દેશોમાં સામૂહિક નવકાર જાપનું આયોજન થયું હતું.
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક ચોપાટી ખાતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની થીમ આધારિત ભવ્ય નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
માં પરિવાર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ મકતમપુર દ્વારા ગંગા માંના 75માં જન્મ મહોત્સવ નિમિત્તે અંકલેશ્વરના નવા ધંતુરિયા ગામના રામ નગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
કોલેજના વિદ્યાર્થીઓએ હોસ્પિટલ કેમ્પસમાં જ ડીજે ના તાલે ઝૂમી અને કાર પર સ્ટંટ કરી નિયમોના લીરેલીરા ઉડાવ્યા છે.
ભરુચ શહેરમાં કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ શહેર અને જિલ્લામાં હોળી - ધૂળેટી પર્વ પર બજારમાં ચહલ પહલ વધી છે. રંગો અને પિચકારીના બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ભરૂચ ફેમિલીના દ્વારા મહિલાઓ માટે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું
આજરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભરૂચ 108 અને 181 અભયમ સેવામાં ફરજ બજાવતી મહિલાઓએ નર્મદા પાર્ક ખાતે હળવાશની પળો વિતાવી કટીંગ દ્વારા આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી