અમદાવાદ: ડ્રગ્સનું દુષણ રોકવા પોલીસે વિશેષ ટીમ કરી તૈનાત,જુઓ કેવી રીતે કર્યું ચેકીંગ
31ની રાત્રીએ અમદાવાદમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યુ હતું. ડ્રગ્સની હેરાફેરી અને સેવન રોકવા વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી હતી
31ની રાત્રીએ અમદાવાદમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યુ હતું. ડ્રગ્સની હેરાફેરી અને સેવન રોકવા વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી હતી
ભરૂચ શહેર અને જીલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નવાવર્ષની ઉજવણી કરી હતી
ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલ તાપી જિલ્લામાં 31st ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું.
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કુલ ખાતેથી કેથોલિક ચર્ચ દ્વારા નાતાલ પર્વની ઉજવણી અંતર્ગત ધાર્મિક સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું
નીલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક નર્મદા નદીના કિનારે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત CISF દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આજે તા. 4 ડિસેમ્બરના રોજ ભારતીય નેવી દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી નેવી દિવસની ઉજવણી કરવામાં આવે છે
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ચાહકોના મનમાં અલગ જ ઈમેજ છે. ચાહકો તેને એક ગંભીર વ્યક્તિ માને છે