અંકલેશ્વર: VHP દ્વારા ષષ્ઠીપૂર્તિ સમારોહ અંતર્ગત હિન્દુ સંમેલન યોજાયુ
વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના 60 વર્ષ પૂરાં થતા અંકલેશ્વરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ષષ્ઠીપૂર્તિ સમારોહ અંતર્ગત હિંદુ સંમેલન યોજાયું હતું
વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના 60 વર્ષ પૂરાં થતા અંકલેશ્વરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ષષ્ઠીપૂર્તિ સમારોહ અંતર્ગત હિંદુ સંમેલન યોજાયું હતું
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બુધવારે 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના વાલિયામાં આવેલ તક્ષશિલા કોલેજ ઓફ નર્સિંગ ખાતે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
લીંબડી ખાતે સતત 9 દિવસ સુધી મોરારિ બાપુની રામકથા યોજાયા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નીંબાર્ક પીઠ મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સંપન્ન કરવામાં આવ્યો હતો.
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સાંસદ તેમજ વાગરાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં 151 વાગરા વિધાનસભા ભાજપનું નૂતનવર્ષ સ્નેહ મિલન યોજાયું હતું.
ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા શૈક્ષણિક ઈનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.