Connect Gujarat

You Searched For "CGNews"

ભાવનગર : મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટીંગ રેલી યોજાય, મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

5 May 2024 8:22 AM GMT
લોકસભા 2024ની ચૂંટણી અંતર્ગત ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટીંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: મતદાન જાગૃતિ અર્થે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો,મોટી સંખ્યામાં લોકો જોડાયા

5 May 2024 8:19 AM GMT
ભરૂચ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.૭ મેના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અંકલેશ્વર: ટેન્કરની સફાઈ કરતા સમયે બે લોકોના મોત,પોલીસે તપાસ શરૂ કરી

5 May 2024 7:24 AM GMT
અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેન્કરની સાફ સફાઈ કરતા સમયે ગેસની અસર થતા બે લોકોના મોત નિપજ્યા હતા.

રિઝર્વ બેંકે માર્ચમાં 5 ટન સોનું ખરીદ્યું, વિશ્વભરની કેન્દ્રીય બેંકો સોનાનો ભંડારમાં વધારો કરે છે

5 May 2024 7:18 AM GMT
માર્ચમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લગભગ 5 ટન સોનું ખરીદ્યું હતું. માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદીમાં વધારો...

સુરેન્દ્રનગર: સર્વસમાજ સંમેલનનું કરવામાં આવ્યું આયોજન,કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રહ્યા ઉપસ્થિત

5 May 2024 6:07 AM GMT
આગામી સાત મે ના રોજ લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું યોજાવાનું છે જે માટે રાજકીય પક્ષો દ્વારા અંતિમ દિવસોમાં પ્રચાર આવી રહ્યો છે.

લોકસભા ચૂંટણી પૂર્વે મોદી સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો, 40% એક્સપોર્ટ ડ્યૂટીનો નિર્ણય..!

4 May 2024 2:00 PM GMT
સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સરકારે ડુંગળીની નિકાસ પર 40% એક્સપોર્ટ ડ્યૂટી લાદવાનો નિર્ણય લીધો છે.

બનાસકાંઠા : કોંગી ઉમેદવારના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ જાહેરસભા સંબોધી, ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો

4 May 2024 1:15 PM GMT
બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. આ સાથે જ કેન્ર્થની ભાજપ સરકાર સામે આકરા શાબ્દિક...

ભરૂચ : જંબુસરના જુમ્મા મસ્જિદ વિસ્તારમાં 8 જુગારીઓની અટકાયત, રૂ. 40 હજારથી વધુનો મુદ્દામલ જપ્ત

4 May 2024 1:09 PM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના જુમ્મા મસ્જિદ વિસ્તારમાંથી જુગાર રમતા 8 જુગારીઓની જંબુસર પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Paytm: ચાર અગ્રણી બેંકોના સહયોગથી Paytm ની સેવાઓમાં સુધારો

4 May 2024 12:26 PM GMT
પેમેન્ટ એપ Paytmને હવે દેશની અન્ય ચાર અગ્રણી બેંકોનો સપોર્ટ મળી રહ્યો છે. આ મોટી બેંકો સાથે કામ કરીને પેટીએમની સેવાઓ પહેલા કરતા વધુ સારી બની છે.

ભાવનગર : ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત 115 વર્ષની વયે થયા બ્રહ્મલીન, હરિદ્વારમાં કરાશે અંતિમવિધિ

4 May 2024 11:37 AM GMT
મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત 115 વર્ષની વયે બ્રહ્મલીન થતાં પાર્થિવદેહના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

જુનાગઢ : કડવા પાટીદાર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું, ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને આપ્યું સમર્થન...

4 May 2024 11:32 AM GMT
ગીર સોમનાથ જીલ્લાના તાલાલા પંથકમાં કડવા પાટીદારોનું ભવ્ય સંમેલન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોજાયું હતું.

ભરૂચ: બી ડિવિઝન પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ, 2 બાઈક કરી કબ્જે

4 May 2024 10:39 AM GMT
ભરુચ બી ડિવિઝન પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી બે બાઇક કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.