ભરૂચ : જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મુદ્દે વિવાદ બાદ સંતો-મહંતોએ પારણા કરી અનશનની કરી પૂર્ણાહુતિ
ભરૂચ શહેરની જામા મસ્જિદને મુદ્દે વિવાદ વકર્યો હતો,અને સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા હતા,તેમજ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરની જામા મસ્જિદને મુદ્દે વિવાદ વકર્યો હતો,અને સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા હતા,તેમજ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.
ટ્રેવિસ હેડના અણનમ 91 રનના સહારે, ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે 166 રન બનાવ્યા, જે હજુ પણ ઇંગ્લેન્ડના 384 રનથી 218 રન પાછળ છે.
લોકો સામાન્ય રીતે ભટુરા બનાવવા માટે રિફાઇન્ડ લોટનો ઉપયોગ કરે છે. જો કે, આનાથી ઘણીવાર લોટ ખેંચાય અથવા સપાટ બને છે.
મલયાલમ અભિનેતા અને પ્રખ્યાત પ્રોડક્શન કંટ્રોલર કન્નન પટ્ટામ્બીનું ગત રવિવારે રાત્રે કિડની સંબંધિત બીમારીની સારવાર દરમિયાન 62 વર્ષના વયે અવસાન થયું હતું.
ભાગદોડભર્યા જીવનમાં હૃદય રોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ સામાન્ય બની ગઈ છે, ત્યારે આ 5 સરળ ફેરફારો તમારી જીવનશૈલીમાં જાદુઈ અસર કરી શકે છે.
આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લામાં ONGC તેલના કૂવામાંથી મોટા પ્રમાણમાં ગેસ લીકેજ થતાં વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આમોદ, રાજપારડી અને ભીમપોર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અને બેફામ પ્રદૂષણ સામે હવે જનતા મેદાનમાં આવી છે.
ભરૂચ તાલુકાના જુના તવરા ગામના સેવાભાવી વૃદ્ધ કનુ મામાની પરિક્રમાવાસીઓની સેવા સાથે સાથે રોજના 800થી 1 હજાર પંખીઓને ચણ નાખી પોતાનું સેવાકાર્ય યથાવત રાખ્યું છે.