રાજ્ય સરકારે મંત્રી મંડળની રચના બાદ જિલ્લા પ્રભારી પ્રધાનોની કરી નિમણૂક
રાજ્યમાં નવા પ્રધાનમંડળની રચના બાદ પ્રધાનોને પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી હતી. સુવ્યવસ્થિત સંચાલન માટે મંત્રીઓને કામગીરી સોંપવામાં આવી હતી.
રાજ્યમાં નવા પ્રધાનમંડળની રચના બાદ પ્રધાનોને પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી હતી. સુવ્યવસ્થિત સંચાલન માટે મંત્રીઓને કામગીરી સોંપવામાં આવી હતી.
કમોસમી વરસાદમાં ભરૂચના આમોદ નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 64 નો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકો અકસ્માતની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે
ગુજરાતમાં હજુ ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે ઋતુચક્રમાં ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતના નાનકડા ગામમાં ફિલ્મ સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચ્યો છે. પોલીસે મૃતકના સગા નાનાભાઈની અટકાયત કરીને આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 9 લોકોનાં મોત થયા છે. તેમજ અન્ય લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને દેવઉઠી અગિયારસ અને કારતક માસના બીજા શનિવાર નિમિત્તે જરદોશી વર્કવાળા વાઘા અને કમળની થીમ સાથે ગલગોટા અને સેવંતીના ફુલનો શણગાર કરવામાં આવ્યો હતો.
ભરૂચના શુકલતીર્થ ગામ ખાતે ભરાતા ભાતીગળ મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દેવ ઉઠ્યા ગેસની દેવ દિવાળી સુધી ભાતીગળ મેળો યોજાશે
નવેમ્બર 2025 મહિનાની શરૂઆત સાથે જ દેશમાં વિવિધ નવા નિયમોનો અમલ કરવામાં આવ્યો છે, જેની સીધી અસર સામાન્ય માણસના દૈનિક આર્થિક વ્યવહારો પર પડશે.