ગીર સોમનાથ : દીપાવલીના પાવન પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દિવાળીના પવન અવસર નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દિવાળીના પવન અવસર નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
દેવભૂમિ દ્વારકા સ્થિત જગત મંદિર ખાતે દિવાળીના તહેવારોમાં નવા વર્ષનો પ્રારંભ કરવા તેમજ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે શ્રદ્ધાળુઓનો જનસાગર ઉમટ્યો છે.
જો તમે આજે સ્નેપચેટ પર સ્નેપ મોકલી શકતા નથી કે સંદેશા લોડ કરી શકતા નથી, તો તમે એકલા નથી.
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડેપ્યુટી સીએમનો ચાર્જ સંભાળ્યા બાદ સુરત ખાતે પોલીસ વિભાગના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી GIDC સ્થિત પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ ઓફિસ ખાતે દિવાળીના પાવન અવસરે લક્ષ્મીપૂજન સહિત ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના એક માત્ર ડોલોમાઈટ ઉદ્યોગ જેને ઇન્વર્મેન્ટ સર્ટિફિકેટ આપવામાં ન આવતા બંધ થયો છે.જેના કારણે ડોલોમાઈટ પથ્થરના પાવડર સાથે જોડાયેલા રંગોળીના ઉદ્યોગ પર પણ સીધી અસર પડી છે.
ભરૂચ શહેરમાં દિવાળી પર્વમાં ફૂલ બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે,તો બીજી તરફ જીએસટીના દરમાં ઘટાડા બાદ નવા વાહનોની ખરીદીમાં પણ ઉછાળો આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ સેનાના જવાનો સાથે દિવાળી ઉજવી. ગોવામાં INS વિક્રાંત પર PM મોદીના ફોટા ઇન્ટરનેટ પર નવી હેડલાઇન્સ બન્યા છે