અંકલેશ્વર: ભડકોદ્રા ગામે નંદનવન રેસીડન્સીના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન,પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલ નંદનવન રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકયા હતા. નંદનવન રેસીડેન્સીમાં આવેલ B 2 નંબરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું
અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલ નંદનવન રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકયા હતા. નંદનવન રેસીડેન્સીમાં આવેલ B 2 નંબરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું
અંકલેશ્વર સેશન્સ કોર્ટે ઝઘડિયાના માલજીપૂરા ગામે પાંચ વર્ષ પહેલાં થયેલ હત્યાના આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ગિરનારની લીલી પરિક્રમા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે,જંગલ રૂટનો રસ્તો વરસાદમાં ધોવાતા તંત્ર મુંઝવણમાં મુકાય ગયું છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ડેપો સામે આવેલ ડી.સી.બી.બેંકના બેન્કરે ગોલ્ડ લોન લેનાર બે ઈસમો સાથે મળી કુલ 16.81 લાખની છેતરપિંડી આચરવાના મામલા પોલીસે બે ઠગની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રી ગટુ વિદ્યાલય GSEB વિભાગના વિદ્યાર્થી જૈનીલ શિરોયા ધોરણ 10માં અભ્યાસ કરે છે. તારીખ 28 /10 /2025 ના રોજ રાજકોટમાં રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાય હતી.
નવસારી નજીક હાઈવે પર બંધ પડેલી મિલમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે FSL અને ડોગ સ્ક્વોર્ડની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના કારણે ડાંગર-કપાસ સહિતના પાકોમાં નુકશાનની સાથે-સાથે સુગર ઉદ્યોગ પર પણ પ્રભાવ જોવા મળ્યો છે.