અમદાવાદ : વાલીઓ છેતરાય નહીં તે માટે 5780 ખાનગી શાળાઓની ફી frcgujarat.org પર જાહેર
ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નક્કી કરાતી ફીના ઓર્ડર છૂપાવી વાલીઓ પાસેથી વધુ ફી વસૂલાતી હોવાની ફરિયાદો ખાનગી સ્કૂલોની સામે આવતી હોય છે.
ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નક્કી કરાતી ફીના ઓર્ડર છૂપાવી વાલીઓ પાસેથી વધુ ફી વસૂલાતી હોવાની ફરિયાદો ખાનગી સ્કૂલોની સામે આવતી હોય છે.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં વર્ષ 2023માં પોકસો એકટ અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો.જેમાં ૧૬ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરાયુ હતું.
એશિયન બજારોમાં મજબૂત વલણો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા ખરીદી ચાલુ રહેવાને કારણે તેઓ પાછળથી સુધર્યા.
અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના વધતા આતંકના પગલે નગર પાલિકા દ્વારા ખસિકરણ અભિયાન ટૂંક સમયમાં હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વૈશ્વિક બજારોમાં તેજી અને વર્ષના અંતે મજબૂત ખરીદીને કારણે આજે ભારતીય બુલિયન બજારમાં ચાંદીએ ઇતિહાસ રચ્યો. શુક્રવારે દિલ્હીમાં ચાંદીના ભાવ રૂ. 9,350 વધીને રૂ. 2,36,350 ની નવી સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા.
અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં નાયબ મામલતદારની ચેકીંગ ટીમને આંતરી ધમકી આપનાર ભુમાફિયાઓનું પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યુ હતું.
દાહોદ જિલ્લાના જાલત ગામ નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,