ભારતીય ટીમને મોટો ઝટકો... શ્રેયસ ઐયર ICUમાં દાખલ, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કેચ પકડતાં ઇન્જર્ડ થયો હતો
મેચ દરમિયાન, ઐયર એલેક્સ કેરીનો શાનદાર કેચ પકડવા માટે પાછળની તરફ દોડ્યો. તેણે કેચ પકડ્યો, પરંતુ તેની ડાબી પાંસળીમાં ઈજા થઈ.
મેચ દરમિયાન, ઐયર એલેક્સ કેરીનો શાનદાર કેચ પકડવા માટે પાછળની તરફ દોડ્યો. તેણે કેચ પકડ્યો, પરંતુ તેની ડાબી પાંસળીમાં ઈજા થઈ.
ભરૂચના ઝઘડિયા તાલુકાના હીંગોરીયા ગામથી હરિપુરા સુધીના 7 કી.મી.ના માર્ગના સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરવા સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા.
ભરૂચ સ્થિત આચાર્યજી શ્રી મહાપ્રભુજીની બેઠક ખાતે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમના પર્વ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પીરામણ ગામની સીમમાં થયેલ અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલી કાઢી 2 આરોપીની ધરપકડ કરી છે.
બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની સતત ત્રીજી ટર્મ માટે બિનહરીફ વરણી કરવામાં આવતા સમર્થકો સહિત શુભેચ્છકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ભરૂચના વાલિયાના વટાડિયા સ્થિત શ્રી ગણેશ સુગર ફેક્ટરી ખાતે લાભ પાચમ નિમિત્તે પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુગર ફેક્ટરીના હોદ્દેદારો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા સમાજમાં એકતા અને આત્મીયતા વધારવાના ઉમદા ઉદ્દેશ સાથે અંકલેશ્વરના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 'ક્રિકેટ ટુર્નામેન્ટ-2025' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા યુવાનોમાં ખેલદિલી અને સંગઠનની ભાવના વધારવાના ઉમદા હેતુ સાથે લેધર બોલ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.