અંકલેશ્વર: પાનોલીની GRP કંપનીમાં ઉમરવાડા ગામના કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી જીઆરપી લિમિટેડ કંપનીમાં ઉમરવાડા ગામના એક કામદારનું મોત થતા ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી.
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી જીઆરપી લિમિટેડ કંપનીમાં ઉમરવાડા ગામના એક કામદારનું મોત થતા ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી.
સરદાર વલ્લભભાઈ પટેલની આજરોજ 150મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલ 150 મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચમાં વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા
સુરતના ઉધના વિસ્તારમાં તારીખ 29/10/2025ના રોજ બપોરના આશરે 4 વાગ્યાના સુમારે 3 વર્ષીય બાળક સોસાયટીમાં રમી રહ્યો હતો. તે સમયે કોઈ અજાણ્યો ઈસમ બાળકને ઊંચકીને લઈ ગયો હતો.
અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકાના સદસ્યોમાં ભડકો થયો છે.અને ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ - ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં માર્ગોના નવીનીકરણના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાનું નિવેદન આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે
દાહોદમાં ભીખ માંગવા માટે ફરતી કેટલીક સાતિર મહિલાઓએ ચોરીને અંજામ આપ્યો હતો,અને બે સ્થળોએ વેપારીની નજર ચૂકવીને રૂપિયાની ઉઠાંતરી કરી હતી.
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વોટ્સએપ પર ગાળો લખી કુલ 35 લાખની ખંડણી માંગવામાં આવી છે.