ભરૂચ : PM મોદીની હાજરીમાં ચૈતર વસાવા ભાજપમાં જોડાશે..! : ખોટી અફવાઓ સામે ધારાસભ્યનો રદિયો...
ભાજપમાં જોડાવાની ચાલતી ચર્ચાઓ મામલે પણ ચૈતર વસાવાએ ખુલાસો આપ્યો હતો. જેમાં AIના માધ્યમથી વિડીયો બનાવી ખોટી રીતે અફવાઓ ફેલાવવામાં આવતી હોવાનું જણાવ્યુ
ભાજપમાં જોડાવાની ચાલતી ચર્ચાઓ મામલે પણ ચૈતર વસાવાએ ખુલાસો આપ્યો હતો. જેમાં AIના માધ્યમથી વિડીયો બનાવી ખોટી રીતે અફવાઓ ફેલાવવામાં આવતી હોવાનું જણાવ્યુ
છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રા અંતર્ગત જનસાભનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી GFL (ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ) કંપનીમાં ગત તા. 10 સપ્ટેમ્બર-2025ના રોજ ગેસ લીકેજની ઘટના સર્જાય હતી.
ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનના મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના આગેવાનો કોર્ટને ગુમરાહ કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા
આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. ત્યારે ફરી ચૈતરની મુશ્કેલીમાં વધારો થયો છે.
પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાને આદિવાસી સમાજનો દીકરો ગણાવતા કહ્યું કે, તમારા દીકરા ચૈતર વસાવાએ તમારા હક અને અધિકારો અપાવવાનું કામ કર્યું
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 'લાફા કાંડ' સંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડ્યો છે.
'લાફા કાંડ' સંબંધિત કેસમાં રાજપીપળા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી માટે સુનાવણી હતી,પરંતુ પોલીસ દ્વારા એફિડેવિટ રજુ કરવામાં વિલંબ થતા સુનાવણી ટળી