અંકલેશ્વર: આપના નેતા સંજયસિંહે ચૈતર વસાવા સાથે કરી પદયાત્રા, ભાજપ પર કર્યા અનેક પ્રહાર
આપના નેતા સંજયસિંહે અંકલેશ્વરમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા સાથે પદયાત્રા કરી મતદારોને ચૈતર વસાવાને જીતાડવા અપીલ કરી હતી.
આપના નેતા સંજયસિંહે અંકલેશ્વરમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા સાથે પદયાત્રા કરી મતદારોને ચૈતર વસાવાને જીતાડવા અપીલ કરી હતી.
ભરૂચ લોકસભા બેઠક પર આગામી દિવસોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છૅ ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે પ્રચાર અભિયાનમાં જોડાયા છે
ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
કોસમડી ગામમાં સભા કરવા માટે ઇન્ડિયા ગઠબંધન તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે વિવાદ સર્જાયો
ચૂંટણી રસાકસીવાળી બની રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. પણ તેમ થાય છે કે, કેમ તે હવે જોવું રહ્યું.
ચૈતર વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પર ગુરૂવારે તેમનું નામાંકન ભર્યું હતું. જોકે 2022 માં દર્શાવેલ ઉંમર જ 2024 માં પણ 34 વર્ષની દર્શાવી હતી
ચૈતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં તેમની ભવ્ય જીતનો દાવો કર્યો હતો.