બનાસકાંઠા : રાજસ્થાનથી ડીસા તરફ રીક્ષામાં લઈ જવાતા રૂ. 12 લાખના ચરસ સાથે SOG પોલીસે કરી 2 શખ્સોની ધરપકડ
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાંથી રૂ. 12 લાખના ચરસના જથ્થા સાથે SOG પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાંથી રૂ. 12 લાખના ચરસના જથ્થા સાથે SOG પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત હજીરાના દરિયા કિનારેથી SOG ની ટીમને બિનવારસી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો,અને પોલીસે 1 કિલો 754 ગ્રામ કિંમત રૂપિયા 1 કરોડ 87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વલસાડના દરિયા કિનારે આવેલ ઉદવાડા ગામ ખાતે ચરસના પેકેટો મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઇ હતી. એલસીબી અને એસઓજી સહિતની એજન્સીઓ દ્વારા સમગ્ર મામલે તપાસમાં શરુ કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારા પરથી બિનવારસી હાલતમાં નશીલા પદાર્થોના મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે.
શહેરના ઓલપાડ વિસ્તારના ડભારી દરિયા કિનારેથી પોલીસને બિનવારસી હાલતમાં રહેલો 9 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે
છાયાપુરી રેલવે સ્ટેશન ખાતેથી દિલ્હીના મુસાફર પાસેથી લાખોની કિંમતનો ચરસનો જથ્થો રેલવે SOG એ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
નવસારી જિલ્લાની ગ્રામ્ય પોલીસે હાઇવે પર ફિલ્મી ઢબે પીછો કરી 19 લાખથી વધુનો ગાંજો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે