સુરત: કાપડનગરીમાં ગેરકાયદેસર રીતે ચરસ ઘુસાડનાર યુવક યુવતીની ધરપકડ,પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં ગેરકાયદેસર ચરસ ઘુસાડનાર યુવક યુવતીની ક્રાઈમ બ્રાન્ચ પોલિસે સુરત રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરી હતી.
સુરતમાં ગેરકાયદેસર ચરસ ઘુસાડનાર યુવક યુવતીની ક્રાઈમ બ્રાન્ચ પોલિસે સુરત રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરી હતી.
શહેરના નિયોલ ચેકપોસ્ટ નજીકથી સારોલી પોલીસે ચરસ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત બાદ ભરૂચમાં પણ નશાનો કાળો કારોબાર વધી રહયો છે ત્યારે વધુ એકવાર નશીલા પદાર્થની હેરાફેરીનો ભરૂચમાંથી પર્દાફાશ થયો છે.
ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી, ચરસના જથ્થા સાથે આરોપીની ધરપકડ
દરીયાકાંઠા વિસ્તારમાંથી વધુ 113 કિલો ચરસ મળ્યું, 24 કલાકમાં કુલ જથ્થો 273 કિલો ચરસ મળ્યું
SOG પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ કરી માંગરોળના દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી લાખો રૂપિયાના ચરસનો જથ્થો જપ્ત કર્યો છે.
રાજ્યમાં યુવા ધનને બરબાદ કરવા નશાના કારોબારીઓ બેફામ બની રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક ઈસમ ડ્રગ્સનું સપ્લાય કરતો ઝડપાયો