ગુજરાતબનાસકાંઠા : રાજસ્થાનથી ડીસા તરફ રીક્ષામાં લઈ જવાતા રૂ. 12 લાખના ચરસ સાથે SOG પોલીસે કરી 2 શખ્સોની ધરપકડ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાંથી રૂ. 12 લાખના ચરસના જથ્થા સાથે SOG પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 17 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત હજીરાના સમુદ્ર કિનારેથી બિનવારસી ચરસ મળી આવતા પોલીસ તંત્ર એલર્ટ સુરત હજીરાના દરિયા કિનારેથી SOG ની ટીમને બિનવારસી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો,અને પોલીસે 1 કિલો 754 ગ્રામ કિંમત રૂપિયા 1 કરોડ 87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. By Connect Gujarat Desk 14 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ: ઉદવાડાના સમુદ્રી કિનારા પરથી બિનવારસી ચરસનો જથ્થો મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું વલસાડના દરિયા કિનારે આવેલ ઉદવાડા ગામ ખાતે ચરસના પેકેટો મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઇ હતી. એલસીબી અને એસઓજી સહિતની એજન્સીઓ દ્વારા સમગ્ર મામલે તપાસમાં શરુ કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 13 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : ધામળેજ બંદર નજીકથી રૂ. 5.30 કરોડના બિનવારસી ચરસનો જથ્થો મળી આવતા ચકચાર ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારા પરથી બિનવારસી હાલતમાં નશીલા પદાર્થોના મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. By Connect Gujarat 02 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ઓલપાડના ડભારી દરિયા કિનારેથી પોલીસને મળી આવ્યું રૂ. 13.56 લાખનું ડ્રગ્સ... શહેરના ઓલપાડ વિસ્તારના ડભારી દરિયા કિનારેથી પોલીસને બિનવારસી હાલતમાં રહેલો 9 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે By Connect Gujarat 12 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: ગુજરાત સંપર્ક ક્રાંતિ ટ્રેનમાંથી ઉતરેલા મુસાફર પાસેથી મળી આવ્યો રૂ.5.35 લાખનો ચરસનો જથ્થો છાયાપુરી રેલવે સ્ટેશન ખાતેથી દિલ્હીના મુસાફર પાસેથી લાખોની કિંમતનો ચરસનો જથ્થો રેલવે SOG એ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 12 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 19 લાખથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો નવસારી જિલ્લાની ગ્રામ્ય પોલીસે હાઇવે પર ફિલ્મી ઢબે પીછો કરી 19 લાખથી વધુનો ગાંજો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 02 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : બીએસએફએ જખૌ દરિયા કિનારેથી ચરસના 10 પેકેટો કબજે કર્યા, વધુ તપાસ શરૂ કરાય BSFની એક પેટ્રોલિંગ પાર્ટીએ ભુજમાં જખૌ કિનારે લગભગ 05 કિલોમીટર દૂર લૂંના બેટમાંથી ચરસના 10 પેકેટો જપ્ત કર્યા હતા. By Connect Gujarat 12 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ચરસના જથ્થા સાથે સુરતના યુવાનની SOGએ ધરપકડ કરી, રૂ. 1.40 લાખનો મુદામાલ જપ્ત ચાંદલોડિયા તળાવ નજીકથી ચરસના જથ્થા સાથે એક ઈસમની SOG પોલીસ દ્વારા ધરપકડ સાથે રૂપિયા 1.40 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. By Connect Gujarat 19 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn