સુરત : પ્રથમવાર 4 ડ્રોન કેમેરાથી પોલીસનું એરિયલ ચેકિંગ, 50 હિસ્ટ્રી શીટરના લિસ્ટ સાથે 1600થી વધુ મકાનોમાં તપાસ
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને અસામાજિક પ્રવૃત્તિ-ગુનાખોરીને ડામવા પોલીસે સૌ પ્રથમવાર 4 ડ્રોન કેમેરાથી વિવિધ વિસ્તારોમાં એરિયલ ચેકિંગ કર્યું હતું.