છોટાઉદેપુર: ડુપ્લીકેટ દસ્તાવેજ થકી વૃદ્ધ પેન્શનનો લાભ લેવાના કૌભાંડથી ખળભળાટ
પતિ પત્ની ભેગા મળી વૃદ્ધ પેન્શન મેળવતા હોવાનો પર્દાફાશ થયો છે. જ્યારે સમગ્ર મામલામાં તાલુકા પંચાયત સદસ્ય અને માજી કારોબારી ચેરમેન બબલુ જયસ્વાલે જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરતા હાલ તો નસવાડી મામલતદાર કચેરી દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી