છોટાઉદેપુર : બોડેલી સહિતના વિસ્તારોમાં MGVCLની ઘોર બેદરકારી, જુઓ સ્થાનિકોએ કેવો કર્યો આક્ષેપ..!
બોડેલી MGVCLના હદ વિસ્તારમાં આવેલ અલીખેરવા, ઢોકલીયા, ચાચક અને બોડેલી પંથકના લોકો MGVCLનો ગંભીર બેદરકારીના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
બોડેલી MGVCLના હદ વિસ્તારમાં આવેલ અલીખેરવા, ઢોકલીયા, ચાચક અને બોડેલી પંથકના લોકો MGVCLનો ગંભીર બેદરકારીના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લામાં લોકાર્પણ કાર્યક્રમ માટે આવેલ સી.એમ ભૂપેન્દ્ર પટેલનું આદિવાસી પરંપરાગત નૃત્ય દ્રારા સ્વાગત કરવામા આવ્યું હતુ
શાળામાં ભણતા બાળકો પાસે શિક્ષક નદીમાંથી પથ્થર વીણાવીને શાળાના કેમ્પસમાં નખાવે છે
છોટાઉદેપુરના ડુંગર વાંટ ખાતે ઢાળિયા કેનાલથી કેટલાક ખેડૂતોને ફાયદાની જગ્યાએ હવે નુકશાન વેઠવાનો વારો આવ્યો...
છોટાઉદેપુર જિલ્લામાં ઘણી ખાણો આવેલી છે. જેનું ખનીજ માફિયા બેફામ ખનન કરી રહ્યા છે જેને લઈને ઓરસંગ નદીના તટ પર પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે
છોટાઉદેપુર નજીક રૂમડિયા ગામે આજે હોળીનો મેળો યોજાયો જેને “ગોળફર્યુ”કહેવાય છે.