ભરૂચ : કોંગ્રેસ અગ્રણી ફૈઝલ પટેલના “પોસ્ટર યુદ્ધ” અને બહેન મુમતાઝ પટેલની છોટુ વસાવા સાથેની બેઠકથી “રાજકારણ” ગરમાયું..!
ભરૂચ લોકસભા બેઠક માટે ભાઇ-બહેનમાં જ સ્પર્ધાથી કોંગ્રેસના કાર્યકરોમાં અસમંજસ જોવા મળી છે.
ભરૂચ લોકસભા બેઠક માટે ભાઇ-બહેનમાં જ સ્પર્ધાથી કોંગ્રેસના કાર્યકરોમાં અસમંજસ જોવા મળી છે.
સનરાઇઝ ડુંગર નવનિર્મિત હનુમાનજી મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં પધારેલા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેદ્ર ભવાનીના વિવાદાસ્પદ નિવેદન બાબતે ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જીતની ખુશીમાં BAPના મહાસચિવ દિલીપ વસાવા રાજપારડી ચાર રસ્તા ખાતે આવી પહોંચતા કાર્યકરો દ્વારા તેઓનું ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કર્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે
ઝઘડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવારે અતિ સંવેદનશીલ બુથો પર કડક કાર્યવાહી કરવા તથા મતદાનના દિવસે બધી જ કંપનીઓના ઇન્ટરનેટ બંધ રાખવા બાબત પત્ર લખ્યો.
વાલિયા ખાતે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધી કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા
ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર બેઠક પર ભાઈ ભાઈ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે તો ઝઘડીયા બેઠક પર પિતા અને પુત્ર વચ્ચે ચૂંટણીનો જંગ જામશે