સુરત : કેમેરા-લેન્સની ચોરી કરવા આવેલા 2 શખ્સો CCTVમાં કેદ, રૂ. 1.96 લાખના મુદ્દામાલ સાથે પોલીસે કરી ધરપકડ...
તસ્કરોએ વહેલી સવારે સ્ટુડિયોની પાછળની લોખંડની ગ્રીલ તોડી સ્ટુડિયોમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં સ્ટુડિયોમાં રહેલા કેમેરા તેમજ લેન્સ અને મોબાઈલ મળી રૂ. 1.96 લાખના માલમતાની ચોરી કરી ફરાર થઈ ગયા