ભરૂચ: ઐતિહાસિક રતન તળાવની સાફ સફાઈ શરૂ કરાઇ, BJP પ્રમુખ પ્રકાશ મોદીએ તળાવને પીકનીક પોઇન્ટ તરીકે વિકસાવવા કરી માંગ
ભરૂચના રતન તળાવની મુલાકાત લઈ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ યોગ્ય સાફ-સફાઈ કરી તેના બ્યુટીફિકેશન પર ધ્યાન આપવા માંગ કરી
ભરૂચના રતન તળાવની મુલાકાત લઈ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ યોગ્ય સાફ-સફાઈ કરી તેના બ્યુટીફિકેશન પર ધ્યાન આપવા માંગ કરી
ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને ભોલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા અભિયાનનું આહ્વાન કર્યું છે.
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પર સાફ સફાઈની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે
સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ હતો. આ ઉપરાંત ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદને કારણે ખાડીઓની સપાટી વધી હતી.
સ્વસ્થ રહેવા માટે શરીરનું સ્વસ્થ અને સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે.
દિવાળી બાદ ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહયાં છે ત્યારે આગામી દિવસોમાં શહેરને સ્વચ્છ રાખવા માટે નગરપાલિકાએ એકશન પ્લાન તૈયાર કર્યો છે