PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં 100માં એપિસોડમાં કર્યું સંબોધન, CM ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ કાર્યક્રમ માણ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમનો 100મા એપિસોડમાં સંબોધન કરી રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમનો 100મા એપિસોડમાં સંબોધન કરી રહ્યા હતા.
ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આજથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક ફ્લાય વોર્ડ બ્રિજ બનાવવાનું નક્કી કરવામા આવ્યું છે.
CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં એક જ દિવસમાં 16 એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. જેના પરિણામે ગુજરાતમાં રૂ. 12 હજાર કરોડથી વધુના સંભંવિત રોકાણ થશે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરાથી સીટીએમ જવાના રસ્તા પર બનેલા છત્રપતિ ફલાય ઓવર બ્રિજ' વિવાદનો પર્યાય બની ગયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં નવી 12 ટોયોટા ફોર્ચ્યુનર ગાડી વસાવી લીધી છે.
ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામ નજીક નિર્માણ પામનાર દેશના પ્રથમ દિવ્યાંગ વૃધ્ધાશ્રમનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું