ભૂપેન્દ્ર પટેલ રાજ્યના 18માં મુખ્યમંત્રી બનશે, ધારાસભ્યદળની બેઠકમાં સત્તાવાર જાહેરાત, વાંચો સંભવિત મંત્રીમંડળનાં નામ
ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાને મોકલ્યા છે. તેમની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે.
ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાને મોકલ્યા છે. તેમની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે.
.ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર સેન્સ પ્રક્રિયામાં તમામ નેતાઓએ એક સ્વરે ભૂપેન્દ્ર પટેલનું જ નામ આગળ ધર્યું હતું.
કચ્છને તરસ્યું રાખ્યું હતું સૂકું ભઠ્ઠ રાખ્યું હતું. આપણે બધા જાણીએ છીએ કે વિરોધ કરવા વાળા અર્બન નક્સલવાદી કોણ હતા
ગુજરાતમાં પ્રથમ વખત અમદાવાદમાં આજથી શહેરી વિકાસ રાષ્ટ્રીય કોંકલેવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો
ગુજરાતમાં ચિપ ઉત્પાદન માટે રાજ્ય સરકાર દ્વારા પોલિસી જાહેર કરવામાં આવી છે.
NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ અમદાવાદના ભાટ ગામ ખાતે ગુજરાતના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી.આ પ્રસંગે સી.એમ.ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા
અમરેલી જિલ્લાના લાઠી ખાતે જળ સંચયના કામોની સમીક્ષા અને પરીક્ષણ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા.