અમદાવાદ: ભાજપે તમામ ધારાસભ્યોની બોલાવી બેઠક, જાણો કારણ
ભાજપે તમામ ધારાસભ્યોની બોલાવી બેઠક, વિધાનસભાના 2 દિવસના ટૂંકા સત્ર પૂર્વે બેઠક મળશે.
ભાજપે તમામ ધારાસભ્યોની બોલાવી બેઠક, વિધાનસભાના 2 દિવસના ટૂંકા સત્ર પૂર્વે બેઠક મળશે.
સી.એમ.એ કરી ગૃહ નિર્માણ વિભાગની સમીક્ષા, પડતર પ્રશ્નો હલ કરવા અધિકારીને તાકીદ.
રાજ્યના નવા સીએમ આધ્યાત્મિક રંગ, અલગ અલગ મંદિર ની કરી સીએમે મુલાકાત, છેલ્લા 5 દિવસમાં 5 મંદિરમાં કર્યા દર્શન.
સાણંદ જીઆઇડીસીમાં બન્યું છે નવું પોલીસ સ્ટેશન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહેમાનો રહયાં હાજર.