અમદાવાદ : લખપતથી નીકળેલી બાઇક રેલીનું ભવ્ય સ્વાગત, સીએમ રહયાં ઉપસ્થિત
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત કચ્છના લખપતથી નીકળેલી બાઇક રેલી અમદાવાદ ખાતે આવી પહોંચી હતી.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત કચ્છના લખપતથી નીકળેલી બાઇક રેલી અમદાવાદ ખાતે આવી પહોંચી હતી.
સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે કરાયું હતું.
સરકારી નોકરીની ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ સરકારી સેવામાં જોડાવાની તક આપવાનો નિર્ણય રાજ્ય મંત્રી મંડળે કર્યો છે
મુખ્યમંત્રીભુપેન્દ્ર પટેલ આસો સુદ આઠમના પવિત્ર દિવસે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ઊંઝા ઉમિયા ધામ ખાતે પધાર્યા હતા
જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ હાલ ચાલી રહી છે ત્યારે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપી
સીમએ સંબોધનમાં એક ટકોર કરતા જણાવ્યુ હતું કે ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હવે ફોરેન જવાનું ઓછુ રાખો.