ભરૂચ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મદની કોમ્પલેક્ષનો અગાસીનો ભાગ ધરાશાયી થતા દોડધામ મચી
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદની કોમ્પલેક્ષની અગાસીનો આગળનો ભાગ વહેલી સવારે ધરાશાયી થતા હડકંપ મચી ગયો હતો.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદની કોમ્પલેક્ષની અગાસીનો આગળનો ભાગ વહેલી સવારે ધરાશાયી થતા હડકંપ મચી ગયો હતો.
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં કેપિટલ લોન્ઝ ખાતે વિશાળ ડોમ તૂટી પડતાં એક કામદારને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે ડોમ નીચે દબાય જતાં 3 વાહનોને મોટું નુકશાન પહોચ્યું હતું.
કચ્છ જિલ્લા અંજાર તાલુકાના ખેંડોઇ ગામ નજીક ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડી માર્ગ પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં 3 લોકોના કન્ટેનર નીચે દબાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ચીખલી ગામમાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું હતું.જેના કાટમાળ નીચે દબાઈ જતા માતા-પુત્રીના કરૂણ મોત નિપજ્યા હતા.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિરના મેળામાં રાઈડ તૂટી પડવાના કારણે પાંચ લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક બ્રિજનો સ્લેબ તૂટી પડતાં હીટાચી મશીન સાથે 8થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા.
વડોદરાના પાદરામાં મહીસાગર નદી પર આવેલો ગંભીરા પુલ વચ્ચેથી તૂટી પડ્યો હતો.આ પુલ 1986માં બનાવવામાં આવ્યો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી આ પુલ જર્જરિત હાલતમાં હતો.
વડોદરા અને આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશાયી થઈ જતા 9 જેટલાં લોકોના મોત નિપજ્યા છે ત્યારે આવો જર્જરીત બ્રિજ ભરૂચમાં પણ આવેલો છે.