વડોદરા વડોદરા : મેયરના વોર્ડમાં કાંસનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, રહીશો થયા ભયભીત... ચોમાસામાં વડોદરાના રસ્તા પર ખાડા અને ભૂવા પડ્યા બાદ હવે કાંસ બેસી જવાની ઘટના સામે આવી છે. By Connect Gujarat Desk 10 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : પ્રાંતિજના નનાનપુર નજીક ગરનાળુ ભાંગી પડતાં 10થી વધુ ગામો સંપર્કવિહોણા, ગ્રામજનોને ભારે હાલાકી... સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં અનરાધાર વરસાદના કારણે નનાનપુર ગામે રોડ પર ગરનાળુ ભાંગી પડતાં આસપાસના 10 ગામો સંપર્કવિહોણા બનતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 31 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભારે પવન અને વરસાદના કારણે જિલ્લાભરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી ભરૂચ શહેર તથા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ વરસતા ઠેક ઠેકાણે વૃક્ષો નમી પડવા સહિત ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. By Connect Gujarat 22 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થતાં કાટમાળ નીચે વાહનો દબાયા જુનાગઢ શહેરના વોર્ડ નં. 8માં આવેલ બુકર ફળિયા વિસ્તારમાં જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં કાટમાળ નીચે દબાતા 3 જેટલા વાહનોમાં નુકશાન થયું હતું. By Connect Gujarat 22 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: મોગરાવાડીમાં ભારે વરસાદને કારણે દીવાલ ધરાશાયી,બે કાર અને ત્રણ બાઇકને નુકસાન વલસાડ ના મોગરાવાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી,જેના કારણે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. By Connect Gujarat 22 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : શાળામાં શૈક્ષણિક કાર્ય દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં એક વિદ્યાર્થીને ઈજા વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક સ્કૂલમાં છતનો ભાગ ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાય હતી. આ બનાવમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. By Connect Gujarat 19 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સચિનના પાલી ગામમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની દુર્ઘટના, 7 ના મોત સુરત શહેરના સચિન વિસ્તારના પાલી ગામમાં ગતરોજ 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના કાટમાળ નીચે દબાય જવાથી મોત નીપજ્યાં હતા. By Connect Gujarat 07 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ : ઘોઘંબામાં મકાનના સમારકામ વેળા દીવાલ ધરાશાયી, શ્રમિકનું મોત પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં 2 માળના મકાનના સમારકામ દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાય જતાં શ્રમિકનું મોત નીપજ્યું હતું. By Connect Gujarat 05 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ જમ્મુ કાશ્મીર:રામબન જિલ્લામાં રોડનો મોટો હિસ્સો તૂટી પડ્યો, 24 મકાનોમાં મોટી તિરાડ ગુરુવારે (25 એપ્રિલ) જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં 5 કિલોમીટર લાંબા રામબન-ગુલ રોડ પર રોડનો મોટો ભાગ તૂટી પડ્યો હતો. By Connect Gujarat 26 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn