ભરૂચ ભરૂચ: રાજ્યની લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગ, AVBP દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 17 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આજે પણ એલર્ટના પગલે શાળા કોલેજ બંધ, ભરૂચમાં સૌથી વધુ 7.44 ઇંચ વરસાદ ખાબક્યો ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. આજે પણ વરસાદની શક્યતાના પગલે કલેકટર દ્વારા શાળા અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો By Connect Gujarat 25 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ કોલેજમાં એડમિશન લેતા પહેલા આ મહત્વની બાબતોને ખાસ ધ્યાનમાં રાખો... પ્રવેશ લેતા પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોલેજનું જોડાણ વગેરે તપાસવું આવશ્યક છે. By Connect Gujarat 04 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલીત કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં પ્રજાસત્તાક પર્વની કરવામાં આવી ઉજવણી By Connect Gujarat 27 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: અડગ મનના માનવીને ક્યારેય હિમાલય નથી નડતો,જુઓ આ દિવ્યાંગ યુવતીએ શું કરી બતાવ્યુ ! MS યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સમરસ કન્યા છાત્રાલયમાં રહીને એસ.વાય.બી.કોમનો અભ્યાસ કરતી 19 વર્ષીય દિવ્યાંગ સ્નેહા રાઠવાએ એક અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે. By Connect Gujarat 07 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : મોડાસાની સરકારી એન્જિ. કોલેજમાં સફાઈ કામદારોએ ભજન-કીર્તન કરી નોંધાવ્યો વિરોધ... અરવલ્લી જિલ્લામાં લઘુત્તમ વેતનના પરિપત્રની હજુ સુધી અમલવારી ક્યાંક થઈ છે, તો ક્યાંક ન થઈ હોય તેવું લાગી રહ્યું છે. By Connect Gujarat 06 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીમાં વિધાર્થીનીને અચાનક ચક્કર આવતા કોલેજમાં ઢળી પડી,પછી શું થયુ જુઓ એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિધાર્થીનીને અચાનક ચક્કર આવતા કોલેજમાં ઢળી પડી હતી By Connect Gujarat 26 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડની કોલેજમાં મિત્રો સાથે ચાલીને જઈ રહેલો વિદ્યાર્થી અચાનક ઢળી પડતા મોત નિપજયુ, જુઓ CCTV વલસાડની જે.પી શ્રોફ આર્ટસ કોલેજમાં એક વિદ્યાર્થીનું કોલેજ કેમ્પસમાં જ મોત નિપજ્યું હતુ.ચાલતા ચાલતા વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો હતો. By Connect Gujarat 19 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ સહિત રાજ્યની સરકારી ઈજનેરી કોલેજના પ્રધ્યાપકોનું આંદોલન, કાળા વસ્ત્રોમાં સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ... રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકો ઘણા સમયથી પડતર પ્રશ્નો અંગે ચિંતિત છે. By Connect Gujarat 15 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn