વડોદરા : સયાજી હોસ્પિટલની પી.જી. હોસ્ટેલમાં મેડિકલ સ્ટુડન્ટનો આપઘાત
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આવેલ પી.જી.હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આવેલ પી.જી.હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
વલસાડમાં પ્રેમલગ્ન કરનાર પરિવાર એક જ માસમાં વિખરાઈ ગયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
બસ સ્ટેન્ડ સામે આવેલ કેડિલા સોસાયટીમાં રહેતા 24 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર મોડી રાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
નવલખી ગરબા ગ્રાઉન્ડના લાઇટના પોલ પર યુવાને 22 ફૂટની ઊંચાઇએ વાયર વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
સુરતમાં આર્થિક મંદીના કારણે 30 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે. યુવક બે મહિનાથી નોકરીની તલાશમાં હતો નોકરી નહીં મળતા યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
સારંગપુર ગામ સ્થિત યોગેશ્વરનગર સોસાયટીમાં યુવાને અગમ્ય કારણોસર પંખા સાથે દોરી વડે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં બ્લેક પેપર હોટલના માલિક અને બિલ્ડરે બીમારીથી કંટાળી પોતાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો.