ભાવનગર : BMC એક્ટ મુજબ મનપાની કાર્યવાહી, પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદગી ફેલાવતા અસમીઓ દંડાયા...
ભાવનગર મનપાનો ચાર્જ સાંભળનાર કમિશનર એન.વી.ઉપાધ્યાય દ્વાર શહેરમાં અચાનક સપ્રાઇજ ચેકીંગ કરવામાં આવી હતી.
ભાવનગર મનપાનો ચાર્જ સાંભળનાર કમિશનર એન.વી.ઉપાધ્યાય દ્વાર શહેરમાં અચાનક સપ્રાઇજ ચેકીંગ કરવામાં આવી હતી.
પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી હરીબાવા ગોસાઈની પાલખી યાત્રા હાંસોટ તાલુકાના વાંસનોલી ગામ ખાતેથી પ્રસ્થાન કરી મઠ મહેગામ સુધી આયોજિત કરવામાં આવી છે
કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું હતું. આ સિવાય મહાભારત કાળની ઘણી સ્મૃતિઓ આજે પણ હરિયાણામાં આવેલી છે
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે તો તારીખ 8મી ડિસેમ્બરે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં શિકારની શોધમાં 3 વર્ષના બાળકને સિંહ ઉઠાવી ગયો હતો.
યુવક ફોન-મેસેજ કરતો પણ યુવતી જવાબ આપતી નહોતી યુવકે અજાણ્યા નંબરથી યુવતીને કર્યો હતો બીભત્સ મેસેજ પરીક્ષા દરમ્યાન થઈ હતી મિત્રતા
ભરૂચ પ્રીમીયર લીગનું આયોજન ડ્રો સિસ્ટમ દ્વારા ખેલાડીઓની પસંદગી 8 ફેન્ચાઇઝીને કરાય આમંત્રિત