પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિની ઉજવણી, ભાજપે યોજયાં વિવિધ કાર્યક્રમો
ભાજપની પિતૃ સંસ્થા જનસંઘના અગ્રણી પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિની ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
ભાજપની પિતૃ સંસ્થા જનસંઘના અગ્રણી પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિની ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ તાલુકાના કંથારીયા ગામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત થયેલ ફરિયાદને રદ્દ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
પીએમ મોદીએ દિલ્હીમાં બેઠા બેઠા વડનગરથી વારાણસી સુપર ફાસ્ટ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી.
મનીષ તિવારી આજે અમદાવાદની મુલાકાતે હતા ત્યારે તેમણે મીડિયાને સંબોધતા કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા