દેશઆતંકવાદ પર ચૂપ નહીં રહીશું, શશિ થરૂરનું પ્રતિનિધિમંડળ અમેરિકા જવા રવાના કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે અમારો પહેલો સ્ટોપ ગયાનાના જ્યોર્જટાઉન છે. અમે ન્યૂ યોર્કમાં મુસાફરી કરીશું, જેનાથી અમને 9/11 સ્મારકની મુલાકાત લેવાની તક મળશે By Connect Gujarat Desk 24 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પુર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા ભારતમાં કમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા તથા યુવા વયે દેશના વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટયાં હતાં. By Connect Gujarat Desk 21 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશકોંગ્રેસ કરશે 'જય હિંદ સભા', પહેલગામ હુમલા અને યુદ્ધવિરામ પર સરકારને કરશે સવાલ કોંગ્રેસે જાહેરાત કરી છે કે પાર્ટી આવતા અઠવાડિયાથી 15 રાજ્યોમાં 10 દિવસ માટે 'જય હિંદ સભા'નું આયોજન કરશે. By Connect Gujarat Desk 15 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશકોંગ્રેસે યુદ્ધવિરામ પર ખોલ્યો મોરચો, રાહુલ ગાંધી અને ખડગેએ પીએમ મોદીને લખ્યો પત્ર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદીને સંસદના વિશેષ સત્ર માટે પત્ર લખ્યો છે. By Connect Gujarat Desk 11 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કોંગ્રેસ-આપમાં મોટું ભંગાણ, 97 કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો આજરોજ આંબેડકર જયંતીના દિવસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 97 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. By Connect Gujarat Desk 14 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની રાજકીય અગ્રણીઓએ પુનઃ મુલાકાત લીધી... ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા 9 દિવસથી પગાર વધારા સહિતની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. By Connect Gujarat 01 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝઘડિયામાં MP મનસુખ વસાવા- MLA ચૈતર વસાવા એક સાથે જોવા મળ્યા, હડતાલ પર ઉતરેલા બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓની લીધી મુલાકાત ! ભરૂચના ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના છેલ્લા છ દિવસથી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં ભાજપ, આપ અને કોંગ્રેસના અગ્રણીઓ એક સાથે જોવા મળ્યા હતા. By Connect Gujarat 29 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરવાનો મામલો, પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને મૃતક યુવકના પરિવારજનો સાથે કરી મુલાકાત ભરૂચ તાલુકાના કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરવાના આક્ષેપના મામલે આજરોજ પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને મૃતક યુવાનના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી By Connect Gujarat Desk 18 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મૂલદ ટોલપ્લાઝા પર સ્થાનિક વાહનો પાસે ફરી ટોલ વસુલવાનું શરૂ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા દ્વારા ભરૂચ કલેકટરને એક પત્ર લખવામા આવ્યો જેમા જણાવ્યા અનુસાર અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેને જોડતા હાઈવે ઉપર ભરૂચ-અંકલેશ્વર વચ્ચે માંડવા ટોલ પ્લાઝા ઉપર સ્થાનિક વાહનો પાસેથી ટોલ ટેક્સ ફરીથી ચાલૂ કરવામા આવ્યો છે By Connect Gujarat Desk 16 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn