ગાંધીનગર : દક્ષિણ ગુજરાતમાં તાપી- પાર -નર્મદા લીંક પ્રોજેકટ રદ કરવાની કોંગ્રેસની માંગ
દક્ષિણ ગુજરાતમાં આકાર લેનારો તાપી પાર નર્મદા પ્રોજેકટ રદ કરવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ધરણા કર્યા હતાં....
દક્ષિણ ગુજરાતમાં આકાર લેનારો તાપી પાર નર્મદા પ્રોજેકટ રદ કરવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ધરણા કર્યા હતાં....
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભે જ કોંગ્રેસ આક્રમક જણાય રહયું છે. નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટ છે
ભરૂચ નગર સેવા સદનની ડમ્પિંગ સાઈટના વિવાદના કારણે શહેરમાં ગંદકીના ઢગ ખડકાયા હતા ત્યારે થામ ગામ નજીક પ્રાયમરી ડમ્પિંગ સાઈટ ઉભી કરવામાં આવી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભલે કહેતાં હોય કે અમે કોઇ કોંગ્રેસીને અમારા પક્ષમાં લેવાના નથી પણ હાલની સ્થિતિ જોતા ઉલટી ગંગા વહી રહી હોય તેમ લાગી રહયું છે.
કોંગ્રેસ સભ્યપદ અભિયાનને આગળ ધપાવવા કોંગ્રેસના ચૂંટણી જનસંપર્ક અધિકારી વિજયાલક્ષ્મી સાધો દમણની મુલાકાતે આવી પહોચ્યા હતા.
રાજ્યભરમાં વિવિધ વિભાગોની કર્મચારીઓની ભરતી માટે પેપરો લીક થવાની ઘટનો સામે આવી રહી છે.
કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને રાજય સરકાર 50 હજાર રૂપિયા નહિ પરંતુ 4 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ