વડોદરાશહેરમાં પૂર પ્રકોપ સરકાર સર્જિત હોવાનો કોંગ્રેસના MLA અમિત ચાવડાનો આક્ષેપ
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ શહેરની સ્થિતિ ખુબજ દયનિય બની છે,ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ એક પત્રકાર પરિષદ યોજી હતી
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ શહેરની સ્થિતિ ખુબજ દયનિય બની છે,ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ એક પત્રકાર પરિષદ યોજી હતી
સુરત શહેરમાં હીરા બજારમાં મંદીના માહોલ વચ્ચે રત્નકલાકારોને કંપની દ્વારા છુટા કરવામાં આવ્યા છે, અને આ અંગે શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે.
પાટણ શહેરમાં નગરપાલિકાના હદ વિસ્તારમાં માર્ગ પર પડેલા ઠેર ઠેર મસમોટા ખાડાના કારણે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે,
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની ન્યાય યાત્રામાં આગેવાનો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.જેમાં કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપતા આક્રોશ સાથે જણાવ્યું હતું
બનાસકાંઠાના પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાને નિવારવા બાયપાસ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.
સુરેન્દ્રનગરમાં ભાજપની તિરંગા યાત્રા સામે કોંગ્રેસે સવાલો ઊભા કર્યા છે. ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓને વીર સાવરકની કેસરી ટીશર્ટ પહેરાવતા કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા
ભરૂચની ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપ વસાવા સહિત આપ અને કોંગ્રેસના કાર્યકરો નજરકેદ કરવામાં આવ્યા હતા. કેવડિયા ખાતે 2 યુવાનોની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપવા જતા નજર કેદ કરવામાં આવ્યા હતા