નવસારી:નગર પાલિકાએ રૂ.1.45 કરોડ મંજૂર કર્યા, શું નગરવાસીઓને મળશે રિંગરોડ ?
રીંગ રોડ એ નવસારી શહેરની વિકાસની ગતિને વેગ આપવા માટે મહત્વની ભુમિકા ભજવી શકે તેમ છે
રીંગ રોડ એ નવસારી શહેરની વિકાસની ગતિને વેગ આપવા માટે મહત્વની ભુમિકા ભજવી શકે તેમ છે
ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્માને કમાન સોંપવામાં આવ્યા બાદ મોટી ઉલટફેટના એંધાણ મળી રહ્યા છે
ચોમાસાની સિઝનમાં બિસ્માર બનેલા ભરૂચ શહેરના માર્ગોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે
ભરૂચ જિલ્લામાં બે બેઠકોની પેટાચુંટણીના પરિણામોએ કોંગ્રેસને વિચારતી કરી મુકી છે. લઘુમતી સમાજની બહુલ વસતી ધરાવતાં વોર્ડમાં પણ કોંગ્રેસને ભાજપ કરતાં ઓછા મત મળ્યાં છે.
ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રેવાબહેન પટેલનો વિજય થયો હતો