જામનગર : ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો લોકસંપર્ક, પ્રચાર વેળા જનતાએ આશીર્વાદ પણ આપ્યા...
જામનગર વિધાનસભા 79 ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી દ્વારા શહેરના વોર્ડ નંબર 15માં ડોર ટુ ડોર લોકસંપર્કનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જામનગર વિધાનસભા 79 ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી દ્વારા શહેરના વોર્ડ નંબર 15માં ડોર ટુ ડોર લોકસંપર્કનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજે કોંગ્રેસે વધુ 37 ઉમેદવારોના નામથી જાહેરાત કરી
NCPમાંથી રાજીનામું આપ્યા બાદ રેશ્મા પટેલ અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આપના નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાની હાજરીમાં આપમાં જોડાયા હતા.
જ્યારથી કોંગ્રેસ નેતા શશિ થરૂરે પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી છે ત્યારથી તેમને બાકાત રાખવાના અહેવાલો આવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદની 21 બેઠકો ઉપર મતદાન થવાનું છે. જેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે
વિધાનસભાની ચૂંટણીમાં આજે નામાંકનનો અંતિમ દિવસ, ભરૂચની 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું નામાંકન
કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ભરૂચ બેઠક પર જયકાંત પટેલ તો જંબુસર બેઠક પર વર્તમાન ધારાસભ્ય સંજય સોલંકીને ટિકિટ આપવામાં આવી છે